Pages

Std. 10 & 12 na STUDENTS MATE . JITENDRA ADHIYA NO BISAG KARYKRAM JOVA BABAT.Tips to Repair Your Phone with Scratch And Water Problems [ ફોન પલળી ગયો હોય કે પડી ગયા હોય સ્ક્રેચ, ધ્યાનમાં રાખો આ ખાસ ટ્રિક્સ ]


અનેકવાર ફોનના પાણીમાં પડી જવાના કારણે કે પછી તેની પર સ્ક્રેચ પડી જવાના કારણે તે ખરાબ થઈ જાય છે. અનેકવાર બટનવાળા ફોનની બટન્સ કામ કરવાનું બંધ કરી દે છે. એવામાં જો તમે નવો ફોન ન લેવાના હોવ તો આ નાની કેટલીક ટીપ્સ તમારી મદદ કરી શકે છે. અહીં તમને બતાવવામાં આવી રહી છે ખાસ ટીપ્સ......


અલ્કોહોલથી સાફ થઇ શકે છે મોબાઇલજામ થયેલી કીઝ કરશે કામ

ભલે આ ટ્રિક વાંચવામાં થોડી અલગ લાગે પણ કામની ગણી શકાય છે. howtogeek સાઇટના જણાવ્યા પ્રમાણે આ ટ્રિક ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમારી પાસે કીબોર્ડ વાળો મોબાઇલ છે કે ફૂલ ટચ સ્ક્રીનને બદલે હોમબટન છે કે સોની સીરિઝનો કોઇ ફોન છે જેમાં મેટેલિક પાવર બટન આપવામાં આવી છે તો અલ્કોહોલ તમારા માટે મોટી અને કામની બાબત હોઇ શકે છે.

શું થઇ શકે છે ફાયદા-

ફોનની બટન્સ થઇ શકે છે સાફ
કમ્પ્યુટરની કીબોર્ડને માટે વાપરી શકાય છે.
માઉસને પણ કરી શકાય છે સાફ.
ફોનના કેસ કે બેટરીને કરતા રહો સાફ
સિમ સ્લોટને પણ અલ્કોહોલથી સાફ કરી શકાય છે.

 માટે ઇયરબર્ડમાં કે પછી થોડા રૂમને નાની લાકડીમાં લગાવીને બે ટીપાં અલ્કોહોલ લોબે મિનિટ રહેવા દોત્યારબાદ હલ્કા હાથથી ગેજેટ્સને સાફ કરોધ્યાન રહે કે વધારે પ્રેશર પડવાથી અલ્કોહોલ ગેજેટ્સની અંદર પણ જઇ શકે છે. જ્યારે તમે તેને સાફ કરી લો ત્યારે તેને કપડાંથી લૂસી નાંખો.

જો તમારો ફોન પાણીમાં પલળી ગયો હોય તો આ કામ તો જરા પણ ન કરો

ફોનને ડ્રાયરથી સૂકવવાની કોશિશ  ન કરોતેનાથી આવતી ગરમ હવા ફોનની સર્કિટને પીગળાવી શકે છે.

ફોન પલળી ગયો હોય તો તેને તરત ઓફ કરો. કોઇ બટનને વાપરવાની ભૂલ ન કરો. તેના ઉપયોગથી ફોનના ઇન્ટરનલ પાર્ટસમાં પાણી જવાની શક્યતા વધી જાય છે. 

- જો ફોન પાણીમાં પડી ગયો હોય તો પલળેલા ફોનને ઓફ કર્યા બાદ તેની દરેક એસેસરીઝને અલગ કરી દો તેમાંથી

બેટરીસિમકાર્ડમેમરી કાર્ડફોનથી એટેચ કરાયેલા કાર્ડ

 દરેક ચીજોને અલગ કરીને શોર્ટ સર્કિટથી બચાવી શકાય છે. જો ફોનમાં નોન રિમૂવેબલ બેટરી હોય તો તેની બેટરી કાઢવાનો ઓપ્શન રહેતો નથીતેવામાં પાવર બટનથી ફોનને બંધ કરો અને તે વધારે જરૂરી છે. નોન રિમૂવેબલ બેટરીના કારણે શોર્ટસર્કિટ થઇ શકે છે.

પેપર નેપ્કિનનો ઉપયોગ કરો

ફોનની એસેસરિઝને અલગ કર્યા બાદ ફોનના દરેક પાર્ટસને સુકવવું જરૂરી છેતેના માટે પેપર નેપ્કિનનો ઉપયોગ કરવો સુવિધાભર્યું રહે છે. તેના સિવાય ફોનને લૂસવાને માટે નરમ રૂમાલને પણ વાપરી શકાય છે.

ચોખાના વાસણમાં રાખીને સૂકવો

ફોનને રૂમાલથી લૂસી લીધા બાદ જરૂરી કામ છે તેના ઇન્ટરનલ પાર્ટસને સૂકવવાફોનને સૂકા ચોખામાં રાખીને એક વાસણમાં રાખો. ચોખાને કારણે ફોનનો ભેજ શોષાઇ જશે અને સાથે ફોનના ઇન્ટરનલ પાર્ટસ પણ સૂકાઇ જશે. 

જો ફોનને ચોખાના વાસણમાં રાખવા ઇચ્છતા ન હોવ તો સિલિકા જેલને પણ વાપરી શકો છો. આ જેલ પેક્સ શૂઝના ડબ્બામાં રાખી શકાય. તેમાં ચોખાના વાસણ કરતાં વધારે ઝડપથી ભેજ શોષવાની તાકાત હોય છે. 

પોતાના ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી સિલિકા પેક કે પછી ચોખાના વાસણમાં રહેવા દો. જ્યાં સુધી કે સંપૂર્ણ રીતે સૂકાઇ ના જાય ત્યાં સુધી તેને ઓન ન કરોફોનની સાથે સાથે બેટરી અને અન્ય એસેસરિઝને પણ ચોખામાં સૂકવી શકાય છે.ચોખાની સાથે રાખવાથી તેમાં ડસ્ટ જવાનો ભય રહે છે. તેના માટે તેને ફરી પેપર નેપ્કિનમાં રાખીને સૂકવી શકાય છે. 

સ્ક્રેચ હટાવવાને માટે સેન્ડપેપરનો ઉપયોગ

જો તમારી પાસે મેટાલિક ફ્રેમ કે બેક કવરનો ફોન છે તો તેને ખિસ્સામાં રાખવાના કારણે કે સતત ચાવીના સંપર્કમાં આવવાના કારણે તેની પર સ્ક્રેચ પડે છે. આ માટે સેન્ડપેપરને વાપરી શકાય છે. હલ્કા હાથેથી સેન્ડપેપર ઘસવાથી સ્ક્રેચ પણ હલકા થઇ જાય છે. ધ્યાન રાખો કે આ ટ્રિક્સ પ્લાસ્ટિક ફ્રેમના કે ગ્લોસી બેક કવરના ફોનમાં વાપરી શકાય છે. 

કરો ટૂથપિકનો ઉપયોગ

અનેકવાર હેડફોનમાં જૈક કે પછી યુએસબી પોર્ટમાં ડસ્ટ જામી જવાના કારણે કે સારી રીતે કામ કરી શકતા નથી. એવામાં હેડફોન જેક કે અન્ય યુએસબીથી સાફ કરી શકાય છે. ટૂથપિકમાં ઉપરના ભાગ પર થોડું રૂ લગાવીને કચરાને સાફ કરો. તેના માટે અમોનિયા ક્લીનરનેલ પોલિશ અને અલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકાય છેતેનો ઉપયોગ યુએસબી પોર્ટમાં કરવાથી બચવું અને કારણ કે ક્લીનર ફોનની અંદર પણ જઇ શકે છે.
જે મિત્રો સી.સી.સી. ની પરીક્ષમાં  પાસ થયા છે તે મિત્રોને હાર્દિક પટેલ તરફથી ખુબ ખુબ અભિનંદન ....congratulations

Liberian - Assistant Liberian, Class 3 Provisional Answerkey Declared


Liberian - Assistant Liberian, Class 3 Provisional Answerkey ( Examination held on Dt 11.01.2015 ) Declared
To download Provisional Answerkey of......
Liberian...... ClickHere
Asst. Liberian...... ClickHere

Send Money 24 x 7 Using Only Your Phone's Adress Book - મોબાઈલ દ્વારા ૨૪ x ૭ કરી શકાશે રૂપિયા ટ્રાન્સફર, જાણો શું છે પ્રક્રિયા

CCC ( GTU ) Result Date 01.01.2015 to 28.01.2015


CCC ( GTU ) Result Date 01.01.2015 to 28.01.2015 ( Date of Birthwise )
To download.... ClickHere

31 JANUARY, 2015 Result of Exam Dated 01.01.2015 to 28.01.2015 ( Date Of Birthwise ) : Use any one Following link for PDF
To Download in PDF (link1).....ClickHere
To Download in PDF (link2).....ClickHere 
To Download in PDF (link3).....ClickHere

AndroVid Video Editor

AndroVid Video Editor

 Trim, merge, split, transcode, add music, add text, apply effects, grab video frames,
 make slideshow, share your videos, convert to MP3... AndroVid provides you the 
following functionalities:

- Trim your videos and produce clips.
- Add music (replace audio or mix music with original audio, adjust audio volumes)
- Merge multiple videos into one file (Limited to 30 seconds per clip. In Pro Version clips
   can be any length)
- Delete middle parts from a video
- Split your video files into two separate video clips
- Grab video frames
- Add text to your videos
- Convert your video files to MP3 audio files
- Video Effects (Fade in/out, Gray Tone, Mirror, Negate, Remove Audio, Slow / Fast Motion,
   Swap U-V, Sepia, Vignette, Vintage)
- Set video frames as wallpaper
- Make slideshow
- Share your video clips and grabbed video images. Upload your videos to facebook ,
    youtube etc.
- Play video clips
- Sort your videos by their name, size, duration and date
- Rename/Delete videos on your phoneDownload Load App  Click Link